કોથમીર - ચીઝ પરોઠાં

(0 reviews)
કોથમીર - ચીઝ પરોઠાં

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ઘઉંના લોટમાં તેલનું મોણ નાખીને તેમાં દહીં, ખાંડ, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ ભેળવીને લોટ બાંધી લો. લોટમાંથી લૂઆ લઇ પરોઠું વણો. પરોઠાંના અડધા ભાગમાં સમારેલી કોથમીર પાથરો, પછી ચીઝનું છીણ અને તલ ભભરાવો. તેને ફોલ્ડ કરી ત્રિકોણાકાર બનાવીને ફરીથી હળવા હાથે વણો. નોનસ્ટિક લોઢી પર તેલ મૂકી શેકો અને ઠંડા દહીં સાથે સ્વાદ માણો.

You may also like